કોન બનેગા કોરોના વિનર
૩૦ ગ્રામ સુધી ચાંદીનો સિક્કો અને ૩૦% સુધીનું મજૂરી પર ડિસ્કાઉન્ટ મેળવવાનો મોકો

ટોટલ ૩૦ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.
→ નિયમ ૧: ઓછા માં ઓછા પાંચ જવાબ સાચા હોવા જોઈએ.
→ નિયમ ૨: પાંચ કે પાંચ થી વધારે જેટલા જવાબ સાચા હશે એટલા ગ્રામ ચાંદી અને એટલા ટકા (%) ડિસ્કાઉન્ટ મજૂરી પર મળશે.
→ નિયમ ૩: ૫૦,૦૦૦/- રૂપિયા થી ઓછી ખરીદી કરનાર ને ફક્ત મજૂરી પર જ ડિસ્કાઉન્ટ મળશે.
દા.ત:- તમારા ૧૨ જવાબ સાચા હશે તો ૧૨ ગ્રામ ચાંદી અને ૧૨% ડિસ્કાઉન્ટ મજૂરી પર મળશે.
નોંધ :
→ કોઈ એક સમયે એક જ ઓફર નો લાભ મળવા પાત્ર રહેશે.
→ આ ઓફર મેળવવા મિનિમમ ૫૦,૦૦૦/- રૂપિયા ની ખરીદી કરવી ફરજીયાત છે અને સોના તથા ડાયમંડ જ્વેલરી ની ખરીદી પર જ માન્ય રહેશે.
→ આ ઓફર દિવાળી સુધી જ માન્ય રેહશે

→ એક મોબાઇલ નંબર પરથી એકજ વખત ક્વિઝ રમી શકાશે
→ ઇનામ લેતી વખતે રજીસ્ટર મોબાઇલ નંબર સાથે રાખવો ફરજીયાત છે
→ આ ક્વિઝ કોન્ટેસ્ટ અંગે ના તમામ પ્રકાર ના હકો જેવા કે
→ કોન્ટેસ્ટ કેન્સલ કરવા,
→ ઇનામ કેન્સલ કરવું,
⇢ ઇનામ આપવું કે નહિ
→ તે બાબતના સઘળા અધિકારો પટેલ જવેલર્સ મહેસાણાવાળાને આધીન રહેશે
→ આ કોન્ટેસ્ટ અંગે કોઈપણ પ્રકાર ની કાનૂની કાર્યવાહી થઇ શકશે નહીં
*Name :
*Mobile No :
City :
Loading... Please Wait
If takes more time then Refresh...